Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of thefussylibrarian.com
Are you over 18 and want to see adult content?
A complete backup of columbiametro.com
Are you over 18 and want to see adult content?
A complete backup of trustedstoreusa.com
Are you over 18 and want to see adult content?
A complete backup of cementova-dlazba.cz
Are you over 18 and want to see adult content?
A complete backup of netshopnepal.com
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
A complete backup of pfcleadership.org
Are you over 18 and want to see adult content?
A complete backup of lancasterbaptist.org
Are you over 18 and want to see adult content?
A complete backup of eastcuff.tumblr.com
Are you over 18 and want to see adult content?
A complete backup of elitetorrents.biz
Are you over 18 and want to see adult content?
A complete backup of diamondwright.info
Are you over 18 and want to see adult content?
Text
RASOI NI RANI
જેને પી.એમ.એસ. એટલે પિરિયર્ડસ મેન્સ્યૂઈસ સિંડ્રોમ કહેવાય છે. જેમાં શરીરમાં પેટ કે કમરનો દુખાવો, થાક લાગવો વગેરે ચિન્હો સામાન્ય હોયPRIVACY POLICY
Who we are. Our website address is: http://www.rasoinirani.com. What personal data we collect and why we collect it Comments. When visitors leave comments on the siteWWW.RASOINIRANI.COM
www.rasoinirani.com
આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને માવા કચોરી Previous Post Previous આજે બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી પનીર , સ્ટેપ બાય સ્ટેપ રેસીપીજોઈને ,,
SEPTEMBER 2018
1/4 ગરમ મસાલો. મીઠું સ્વાદ મુજબ. રીત :-. 1) સરગવાની છાલ ઉતારી લો અને 3-4 ઇંચના ટુકડા કરી લો, કૂકરમાં 1 સીટી વગાડી સરગવાની શીંગ બાફી લો, 3) એકબાઉલ
કૂકરમાં બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી ખમણ ખમણ ખાવામાં જેટલા હલકા અને ટેસ્ટી હોય છે એટલા જ પચવામાં પણ હલકા હોય છે. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણRASOINIRANI.COM
rasoinirani.com
ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ .RASOI NI RANI
નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છેRASOI NI RANI
જેને પી.એમ.એસ. એટલે પિરિયર્ડસ મેન્સ્યૂઈસ સિંડ્રોમ કહેવાય છે. જેમાં શરીરમાં પેટ કે કમરનો દુખાવો, થાક લાગવો વગેરે ચિન્હો સામાન્ય હોયPRIVACY POLICY
Who we are. Our website address is: http://www.rasoinirani.com. What personal data we collect and why we collect it Comments. When visitors leave comments on the siteWWW.RASOINIRANI.COM
www.rasoinirani.com
આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને માવા કચોરી Previous Post Previous આજે બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી પનીર , સ્ટેપ બાય સ્ટેપ રેસીપીજોઈને ,,
SEPTEMBER 2018
1/4 ગરમ મસાલો. મીઠું સ્વાદ મુજબ. રીત :-. 1) સરગવાની છાલ ઉતારી લો અને 3-4 ઇંચના ટુકડા કરી લો, કૂકરમાં 1 સીટી વગાડી સરગવાની શીંગ બાફી લો, 3) એકબાઉલ
કૂકરમાં બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી ખમણ ખમણ ખાવામાં જેટલા હલકા અને ટેસ્ટી હોય છે એટલા જ પચવામાં પણ હલકા હોય છે. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણRASOINIRANI.COM
rasoinirani.com
ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ .RASOI NI RANI
નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે ગુવાર ની ચટણી કેમછો મિત્રો? હું કાજલ આજે ગુવાર ની ચટણી બનાવવા ની છું. જે યુનીક તો છેજ પણ સાથે સાથે ટેસ્ટી છે જલ્દી બની જાય છે અને ઓછી સામગ્રી માં બને છે જે ઘરમાં ઈઝીલીRASOI NI RANI
જયારે કોઈ પણ શાક ના ભાવે ને શું બનવું આમ થાય તો તમે આ કાઠિયાવાડી લસણની ચટણી મારી રીતે બનાવો તમને ભાવશે પણ ખરી ને વળી તમે તેને ગમે તેની સાથે સર્વે કરી શકો નવજાત શીશુને થાય છે વારંવાર ગેસની તકલીફ, જાણો કેમ અને શું નવજાત શીશુને થાય છે વારંવાર ગેસની તકલીફ, જાણો કેમ અને શું છે તેમાંથી રાહત મેળવવાના ઉપચારો. કાલે સવારે નાસ્તામાં બનાવો ઇન્સ્ટન્ટ હાંડવો હાંડવો અ બધાં ને ભાવે તેવી વાનગી છે. હાંડવો બનાવો એ ખુબજ સરળ છે. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ કાઠિયાવાડી ટેસ્ટની વઘારેલી ખીચડી બનાવો હવેઘરે…
ખીચડી બધી વાનગી કરતા સારી ને પાછી બની પણ જલ્દી જાય ને વળી તે પચવામાં પણ સરળ. આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને માવા કચોરી Previous Post Previous આજે બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી પનીર , સ્ટેપ બાય સ્ટેપ રેસીપીજોઈને ,,
રવા ઇડલી Previous Post Previous ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ . મુઠ્ઠીભર ચોખા મુઠ્ઠીભર ચોખા – જો તમારે જીવનમાં સ્ત્રીનું મૂલ્ય સમજવું હોય તો ભૂલતા નહી આ વાર્તા વાંચવાનું એક સંબંધને પાછળ મૂકી જઈને નવા સંબંધમાં આગળ વધતાંપહેલાં
એક સંબંધને પાછળ મૂકી જઈને નવા સંબંધમાં આગળ વધતાં પહેલાં ધ્યાનમાં રાખશો આ બાબતો, નહીં તો પડી શકે છે ભવિષ્યમાં મુશ્કેલી.RASOI NI RANI
નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છેPRIVACY POLICY
Who we are. Our website address is: http://www.rasoinirani.com. What personal data we collect and why we collect it Comments. When visitors leave comments on the site આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને માવા કચોરી Previous Post Previous આજે બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી પનીર , સ્ટેપ બાય સ્ટેપ રેસીપીજોઈને ,,
કૂકરમાં બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી ખમણ ખમણ ખાવામાં જેટલા હલકા અને ટેસ્ટી હોય છે એટલા જ પચવામાં પણ હલકા હોય છે. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ ઇન્સ્ટન્ટ અચારી મકાઈ ઢોકળા, અચાનક મહેમાન આવે ત્યારે … હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું ઇન્સ્ટન્ટ અચારી મકાઈ ઢોકળા ની રેસીપી. generally આપણે ચોખા અને દાળ ના અથવા રવા ના ઢોકળા અને ખમણ બનાવતા હોઈએ છીએ પરંતુ આજેહું
RASOINIRANI.COM
rasoinirani.com
SEPTEMBER 2018
ભીની આંખો ચારે દિશામાં હળવેથી ફરી રહી . દરેક વસ્તુ , દરેક ખૂણો , દરેક રાચરચીલું એને અલવિદા પાઠવી રહ્યાહતા.
ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ .RASOI NI RANI
નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છેRASOI NI RANI
નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છેPRIVACY POLICY
Who we are. Our website address is: http://www.rasoinirani.com. What personal data we collect and why we collect it Comments. When visitors leave comments on the site આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને માવા કચોરી Previous Post Previous આજે બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી પનીર , સ્ટેપ બાય સ્ટેપ રેસીપીજોઈને ,,
કૂકરમાં બનાવો એકદમ સોફ્ટ ને ટેસ્ટી ખમણ ખમણ ખાવામાં જેટલા હલકા અને ટેસ્ટી હોય છે એટલા જ પચવામાં પણ હલકા હોય છે. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ ઇન્સ્ટન્ટ અચારી મકાઈ ઢોકળા, અચાનક મહેમાન આવે ત્યારે … હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું ઇન્સ્ટન્ટ અચારી મકાઈ ઢોકળા ની રેસીપી. generally આપણે ચોખા અને દાળ ના અથવા રવા ના ઢોકળા અને ખમણ બનાવતા હોઈએ છીએ પરંતુ આજેહું
RASOINIRANI.COM
rasoinirani.com
SEPTEMBER 2018
ભીની આંખો ચારે દિશામાં હળવેથી ફરી રહી . દરેક વસ્તુ , દરેક ખૂણો , દરેક રાચરચીલું એને અલવિદા પાઠવી રહ્યાહતા.
ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ .RASOI NI RANI
નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે ગુવાર ની ચટણી કેમછો મિત્રો? હું કાજલ આજે ગુવાર ની ચટણી બનાવવા ની છું. જે યુનીક તો છેજ પણ સાથે સાથે ટેસ્ટી છે જલ્દી બની જાય છે અને ઓછી સામગ્રી માં બને છે જે ઘરમાં ઈઝીલી આ દિવાળીના દિવસે બનાવો સ્વાદિષ્ટ માલપુઆ…. Next Post Next એક સંબંધને પાછળ મૂકી જઈને નવા સંબંધમાં આગળ વધતાં પહેલાં ધ્યાનમાં રાખશો આ બાબતો, નહીં તો પડી શકે છે ભવિષ્યમાં મુશ્કેલી. ફરાળી ઢોકળા ફરાળી ઢોકળા – હવે ઉપવાસ હોય ત્યારે બનાવો આ ઢોકળા, બનાવવામાં સરળ ને ખાવામાં એકદમ ટેસ્ટી છે નવજાત શીશુને થાય છે વારંવાર ગેસની તકલીફ, જાણો કેમ અને શું નવજાત શીશુને થાય છે વારંવાર ગેસની તકલીફ, જાણો કેમ અને શું છે તેમાંથી રાહત મેળવવાના ઉપચારો. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ આજે નવરાત્રીના ઉપવાસમાં બનાવો ફરાળી કઢી… Undeniably believe that which you stated. Your favourite justification seemed to be on the internet the simplest thing to take note of. I say to you, I certainly get irked even as other people think about issues that they just don’t know આજે બનાવો ઇન્સ્ટન્ટ બનતા બ્રેડના ગુલાબજાંબુ, ટેસ્ટમાં આજે બનાવો ઇન્સ્ટન્ટ બનતા બ્રેડના ગુલાબજાંબુ, ટેસ્ટમાં માવાના જાંબુ જેવા જ લાગે છે. હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બનાવો સ્વાદિષ્ટ રીંગણનો … જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળામાં ગરમા ગરમ ખિચડી, કાઢી, બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો રવા ઇડલી Previous Post Previous ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ . કાઠિયાવાડી ટેસ્ટની વઘારેલી ખીચડી બનાવો હવેઘરે…
ખીચડી બધી વાનગી કરતા સારી ને પાછી બની પણ જલ્દી જાય ને વળી તે પચવામાં પણ સરળ.RASOI NI RANI
જેને પી.એમ.એસ. એટલે પિરિયર્ડસ મેન્સ્યૂઈસ સિંડ્રોમ કહેવાય છે. જેમાં શરીરમાં પેટ કે કમરનો દુખાવો, થાક લાગવો વગેરે ચિન્હો સામાન્ય હોયPRIVACY POLICY
Who we are. Our website address is: http://www.rasoinirani.com. What personal data we collect and why we collect it Comments. When visitors leave comments on the site ભરૂચની ફેમસ ખારીસિંગ હવે બનાવો તમારા ઘરે…. નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે આ દિવાળીના દિવસે બનાવો સ્વાદિષ્ટ માલપુઆ…. Next Post Next એક સંબંધને પાછળ મૂકી જઈને નવા સંબંધમાં આગળ વધતાં પહેલાં ધ્યાનમાં રાખશો આ બાબતો, નહીં તો પડી શકે છે ભવિષ્યમાં મુશ્કેલી. દાબેલી બનાવવા માટે ઉપયોગી મસાલા સિંગ બનાવો હવે ઘરે મસાલા સિંગ મોટેભાગે દાબેલી બનાવવામાં જ ઉપયોગી થાય છે., ને હાલ તો માર્કેટમાં પેકેટમાં પણ ઉપલબ્ધ છે. કાલે સવારે નાસ્તામાં બનાવો ઇન્સ્ટન્ટ હાંડવો હાંડવો અ બધાં ને ભાવે તેવી વાનગી છે. હાંડવો બનાવો એ ખુબજ સરળ છે.RASOINIRANI.COM
rasoinirani.com
ગરમ મસાલા પાવડર બનાવવાનીરીત …
ગરમ મસાલા તૈયાર પેકેટમાં બજારમાં તૈયાર મળે જ છે. પરંતુ ઘણાં પરિવારોમાં તેની શુદ્ધતા ધ્યાનમાં રાખીને ઘરમાં બનાવવામાં આવે છે.તૈયાર મળવા વાળા ગરમમસાલા
કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ .RASOI NI RANI
જેને પી.એમ.એસ. એટલે પિરિયર્ડસ મેન્સ્યૂઈસ સિંડ્રોમ કહેવાય છે. જેમાં શરીરમાં પેટ કે કમરનો દુખાવો, થાક લાગવો વગેરે ચિન્હો સામાન્ય હોયPRIVACY POLICY
Who we are. Our website address is: http://www.rasoinirani.com. What personal data we collect and why we collect it Comments. When visitors leave comments on the site ભરૂચની ફેમસ ખારીસિંગ હવે બનાવો તમારા ઘરે…. નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે આ દિવાળીના દિવસે બનાવો સ્વાદિષ્ટ માલપુઆ…. Next Post Next એક સંબંધને પાછળ મૂકી જઈને નવા સંબંધમાં આગળ વધતાં પહેલાં ધ્યાનમાં રાખશો આ બાબતો, નહીં તો પડી શકે છે ભવિષ્યમાં મુશ્કેલી. દાબેલી બનાવવા માટે ઉપયોગી મસાલા સિંગ બનાવો હવે ઘરે મસાલા સિંગ મોટેભાગે દાબેલી બનાવવામાં જ ઉપયોગી થાય છે., ને હાલ તો માર્કેટમાં પેકેટમાં પણ ઉપલબ્ધ છે. કાલે સવારે નાસ્તામાં બનાવો ઇન્સ્ટન્ટ હાંડવો હાંડવો અ બધાં ને ભાવે તેવી વાનગી છે. હાંડવો બનાવો એ ખુબજ સરળ છે.RASOINIRANI.COM
rasoinirani.com
ગરમ મસાલા પાવડર બનાવવાનીરીત …
ગરમ મસાલા તૈયાર પેકેટમાં બજારમાં તૈયાર મળે જ છે. પરંતુ ઘણાં પરિવારોમાં તેની શુદ્ધતા ધ્યાનમાં રાખીને ઘરમાં બનાવવામાં આવે છે.તૈયાર મળવા વાળા ગરમમસાલા
કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ .HELLO WORLD!
Hi, this is a comment. To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard. Commenter avatars come from Gravatar. ભરૂચની ફેમસ ખારીસિંગ હવે બનાવો તમારા ઘરે…. નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે ફરસી પૂરી આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને Previous Post Previous ચોકલેટ કોકો કેક – બનાવો બેકરી જેવા જ ટેસ્ટની કેક તમારા ઘરે અને આવનાર ત્યોહારની મજા માણો .. દાબેલી બનાવવા માટે ઉપયોગી મસાલા સિંગ બનાવો હવે ઘરે મસાલા સિંગ મોટેભાગે દાબેલી બનાવવામાં જ ઉપયોગી થાય છે., ને હાલ તો માર્કેટમાં પેકેટમાં પણ ઉપલબ્ધ છે. આજે નવરાત્રીના ઉપવાસમાં બનાવો ફરાળી કઢી… Undeniably believe that which you stated. Your favourite justification seemed to be on the internet the simplest thing to take note of. I say to you, I certainly get irked even as other people think about issues that they just don’t know હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બનાવો સ્વાદિષ્ટ રીંગણનો … જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળામાં ગરમા ગરમ ખિચડી, કાઢી, બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો રવા ઇડલી Previous Post Previous ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટીશીખો કેવી રીતે બનાવવું તે પણ .SEPTEMBER 2018
1/4 ગરમ મસાલો. મીઠું સ્વાદ મુજબ. રીત :-. 1) સરગવાની છાલ ઉતારી લો અને 3-4 ઇંચના ટુકડા કરી લો, કૂકરમાં 1 સીટી વગાડી સરગવાની શીંગ બાફી લો, 3) એકબાઉલ
કાલે સવારે નાસ્તામાં બનાવો ઇન્સ્ટન્ટ હાંડવો હાંડવો અ બધાં ને ભાવે તેવી વાનગી છે. હાંડવો બનાવો એ ખુબજ સરળ છે. ઇન્સ્ટન્ટ અચારી મકાઈ ઢોકળા, અચાનક મહેમાન આવે ત્યારે … હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું ઇન્સ્ટન્ટ અચારી મકાઈ ઢોકળા ની રેસીપી. generally આપણે ચોખા અને દાળ ના અથવા રવા ના ઢોકળા અને ખમણ બનાવતા હોઈએ છીએ પરંતુ આજેહું
Skip to content
RASOI NI RANI
a Gujarati's Global Kitchen Scroll down to contentPOSTS
Posted on November 17, 2018 પિરિયર્ડસ દરમિયાન સ્ત્રીઓને થાય છે અસહ્ય પીડા, જાણો તેના કારણો અને સારવાર અંગેના સૂચનો સ્ત્રીઓના જીવનમાં માસિક સ્ત્રાવનું ચક્ર સહજ રીતે વણાઈ જતું હોય છે, છતાંય આ સમયમાં શું સામાન્ય છે અને શું અસામાન્ય બાબત છે તે જાણી લેવાથી કેટલીક તકલીફો વહેલી તકે નિવારી શકાય છે. સ્ત્રીના જન્મ સાથે જ એના જીવનમાં વણાઈ ગયેલી બાબત રહે છે, માસિક સ્રાવનું ચક્ર. સામાન્ય રીતે સ્ત્રીઓ કે છોકરીને પિરિયર્ડસ શરૂ થવા પહેલાં અથવા સ્ત્રાવ સમયે શારીરિક વિવિધ પીડાઓ કે ફેરફારની તકલીફો જણાતી હોય છે. જેને પી.એમ.એસ. એટલે પિરિયર્ડસ મેન્સ્યૂઈસ સિંડ્રોમ કહેવાય છે. જેમાં શરીરમાં પેટ કે કમરનો દુખાવો, થાક લાગવો વગેરે ચિન્હો સામાન્ય હોય છે. કેટલીક તકલીફો સામાન્ય છે પરંતુ જો દુખાવો કે અન્ય મુશ્કેલીઓ વધે ત્યારે તેને નિવારવા ડોક્ટર પાસે નિદાન કરાવવું જોઈએ. શું પડે છે પિરિયર્ડસ દરમિયાન સામાન્ય તકલીફોઃ માથું દુખવું, થાક લાગવો અતિ સામાન્ય ચિન્હો છે. ચક્કર આવવા, બી.પી.માં વધારો કે ઘટાડો થાય. સ્વભાવમાં જરા કંટાળો કે ચીડચીડાપણું આવે. અનિંદ્રા કે અસુખ લાગે. કસમયે ખોટી ભૂખ લાગે અથવા અચાનક વજનમાં વધારો અનુભવાય. પેડુ, પેટ અને નાભી પાસેના સ્નાયુઓમાં ખેચાણ કે દુખાવો જણાય. કમરમાં સટકા પડતા અનુભવાય કે દુખાવો થવો, સામાન્ય લક્ષણો કહી શકાય છે. એ સમયે અથવા પિરિયર્ડસ નજીક હોય ત્યારે ચહેરા ખીલ થતાં જોવા મળે છે. સ્તનોમાં ભારીપણું અનુભવાય અને શરીરની માસપેસીઓ સિથિલ થતી જણાતી હોય છે. આ પ્રકારની તકલીફો અને દુખાવાને લીધે સ્ત્રીઓને તેમના રોજિંદા કામકાજમાં એકાગ્રતાની ઉણપ વર્તાય છે અને સંયોગો યથાવત ન હોય તો આરામના અભાવે તેમની તબીયત વધુ કથળી જવાની શક્યતાઓ રહે છે. આ સમયે લેવાતી તકેદારીઓઃ પેડુમાં સતત દુખાવો રહે તો હળવી કરસત કે પ્રાયાણમ કરવું જોઈએ. ગરમ પાણી ભરેલ કાચની બોટલે કે શેકની રબરની બોટલથી પેટ અને નાભી વચ્ચે શેક કરવો જોઈએ. આરામ કરવો અને બરાબર ઊંધ લેવી જોઈએ તથા ભારે સામાન ન ઉપાડવો અને સહન થાય એટલું જ કામ કરવું જોઈએ. અસામાન્ય માસિક ચક્રઃ આ અસામાન્ય માસિક ચક્ર એટલે કે મહિલાઓને લગભગ મહિને નિયમિત ૨૮ દિવસના અંતર્ગત રજસ્વલા સ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે. આ ચક્રમાં સામાન્ય રીતે ૬ કે ૭ દિવસ આઘાપાછા થાય તે નોર્મલ છે પરંતુ મહિનામાં બેથી વધુ વખત સ્ત્રાવ થવો કે પછી ૩ કે ૪ મહિને માસિક ચક્ર દેખાવવું એ જરા ચિંતાજન બાબત છે. અસામાન્ય માસિક ચક્રના કારણો અને લક્ષણોઃ માનસિક તણાવ, ખૂબ કામ કે કસરત કરવી, વધુ પડતો શારીરિક શ્રમ કરવો, એનિમિયા, બર્થ કંટ્રોલ પીલ્સ લેવી, મેનોપોઝની અસર, ખાધ્ય ખોરાકમાં અનિયમિતતા જેમ કે એનોરેક્સિયા કે બુલેમાઇન, પ્રિમેચ્યોએ ઓવરીયન એફિશિનસી, યુટેરાઈન એબનોર્માલિટિઝ, પોલિસ્ટિક ઓવરી સિંડ્રોમ કહેવાય છે. જેમાં માસિક સ્ત્રાવની અનિયમિત, વધુ પડતા કે અપૂરતા સ્ત્રાવ જેવી તકલીફ જોવા મળે છે. આવા સમયે નિષ્ણાંત ડોક્ટરની સારવાર લેવી હિતાવહ છે નહીં તો ગંભીર બીમારી પણ થઈ શકે છે. માસિક સ્ત્રાવ વખતની તકલીફોના પ્રકારઃ ખૂબ પ્રમાણમાં સ્ત્રાવ થવો, સાવ ઓછું થવું, મહિનામાં એકથી વધુ વખત થવું અને ૩/૪ મહિને એકવાર થવું. આ સમસ્યામાં સ્ત્રીઓ કે નાની વયની છોકરીઓ સહેલાઈથી ફરીયાદ કરતી નથી. અચકાય છે અથવા શરમ અનુભવે છે. જેને લીધે ક્યારેક ઉપચારમાં મોડું થતું હોય છે જે એમના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. પિરિયર્ડસ દરમિયાન ઓછો સ્ત્રાવ થવોઃ આ સમસ્યાને તબીબી ભાષામાં એમેનોરિયા કહે છે. જેના બે પ્રકાર છે, પ્રાઈમરી અને સેકન્ડરી. પ્રાઈમરી એમેનોરિયામાં છોકરી ૧૫ વર્ષથી વધુની થાય ત્યાં સુધી તેને માસિક સ્ત્રાવનું ચક્ર શરુ નથી થતું હોતું અથવા ઓછું આવે છે. ક્યારેક જરા સરખું પીબર્ટીના લક્ષણો દેખા દે એ પછી પણ ત્રણેક વર્ષ સુધી નિયમિત સ્ત્રાવ થતો નથી. જેને લીધી શારીરિક હોર્મોંનલ્સ ઇમ્બેલેન્સ થાય છે. જેને લીધી પ્રજનન અંગોનો યોગ્ય વિકાસ થતો નથી હોતો. જેને લીધે જિનેટિકલ એબનોર્માલિટી દેખાય છે. સેકન્ડરી એમેનોરિયામાં રક્ત સ્ત્રાવનું પ્રમાણ તો યોગ્ય જ હોય છે પરંતુ અવિવાહિત યુવતીને ક્યારેક ત્રણેક માસ માટે સદંતર સ્ત્રાવ જ બંધ થઈ જતો હોય છે. જેને લીધે હોર્મોનલ ઇમ્બેલેંસ વધે છે. કારણોઃ વધુ પડતો શારીરિક શ્રમ કે વજન ઉપાડવાનું કામ કરવાથી, માનસિક કે ભાવાત્મક તણાવને લીધે, થાઈરોઈડ જેવી ગ્રંથી સ્ત્રાવની સમસ્યાથી. વજન વધવાથી, એનોરેક્સિયા – અન્ય મેડિકલ સમસ્યા જેને લીધે હોર્મોનલ ડિસઓર્ડર થાય. બર્થ કંટ્રોલ પ્લીસ લેવાથી પણ આ સમસ્યાથઈ શકે.
નિવારણ તકેદારીઃ આ સમસ્યા સ્ત્રીઓ કે યુવતીઓને મુખ્યત્વે વજન અને સ્ટ્રેસને લીધે હોર્મોનલ ઇમ્બેલેંસને થતી હોય એવું તારણ કાઢી શકાય છે. જેને લીધે સૌથી પહેલાં નિષ્ણાંત ડોક્ટરને બતાવવું જોઈએ. એમણે આપેલ દવાઓ અને એકસરસાઈઝ ચાર્ટને નિયમિત ફોલો કરવું જોઈએ. હળવી કસરત અને મેડિટેશન કરવાથી સ્ટ્રેસ મેનેજ થઈ શકે છે. શાંત અને પ્રફુલ્લિત વાતાવરણ અને આનંદદાયક પ્રવૃત્તિઓ વધારી દેવી જોઈએ. શારીરિક શ્રમ ઓછો કરીને તણાવ ઘટાડવો જોઈએ. જેમનું વજન તદ્દન ઘટી ગયું હોય તેમણે યોગ્ય પ્રમાણમાં વધારવું અને વધી ગયું હોય એમણે ઘટાડવું જોઈએ. જેને લીધે ટૂંક સમયમાં જ માસિક સ્ત્રાવનું પ્રમાણ અને સમયચક્ર આપોઆપ નિયમિત થઈ જશે. વધુ પ્રમાણમાં રક્ત સ્ત્રાવ થવોઃ હેવી મેન્સીસ ફ્લોને તબીબી ભાષામાં મેનોરેજિયા કહે છે. આ પરિસ્થિતિમાં માસિક ધર્મ દરમિયાન સ્ત્રાવનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે અને તેનો સમય પણ વધારે લાંબો હોય છે. આ સિવાય લોહીના સ્ત્રાવ સાથે મોટા પ્રમાણમાં જાડું માસ જેવું બ્લિડિંગ થતું હોય છે. જે કિશોરાવસ્થામાં સામાન્ય રીતે વધારે જોવા મળે છે. કારણ કે આ અવસ્થા દરમિયાન મેનોરેજિયામાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની માત્રા વચ્ચે અસંતુલન થાયછે.
કારણોઃ
થાઈરોઈડને લીધે વજનમાં અચાનકથી વધારો થવાથી, યુટરસમાં ઇન્ફેક્શન થવાથી, યોનીમાં બળતરા, ખંજવાળ, ઇન્ફેક્શન કે સંક્રમણ થવાને લીધે મેનોરેજિયાની સમસ્યા થાય છે. તકેદારીઃ માસિક રક્ત સ્ત્રાવ જો સાત દિવસથી વધુ સમય સુધી વહે તો ગાયક્નોલોગિસ્ટને બતાવવું જોઈએ. એનિમિયા હોય તો આયર્નયુક્ત ખોરાક અને આયર્ન સપ્લીમેંટસની દવાઓ લેવી જોઈએ. જાતે ઘરેલુ ઉપચાર કરવાને બદલે તબીબી સલાહ લેવું હિતાવહ છે કેમ કે ક્યારેક માત્ર દવાઓથી પણ નથી મટતું તેને માટે નાની સરખી સર્જિકલ ટ્રીટમેન્ટસ પણ લેવી પડે છે. અત્યંત પીડાદાયક માસિક સ્ત્રાવની સમસ્યાઃ તબીબી ભાષામાં તેને ડિસમેનોરિયા કહે છે, આના બે પ્રકાર છે, પ્રાઈમરી અને સેકન્ડરી. પ્રાઈમરી ડિસમેનોરિયામાં પ્રોસ્ટગ્લૌંડીન નામનું કેમિકલ ગર્ભાષયમાં ઉત્પન્ન થાય છે અને જેને લીધે, જીવ મૂંઝાવવો, ઉલટી થવી, પેટમાં કેમ્પ્સ આવવા, માથાનો કે પીઠનો દુખાવો વગેરે તકલીફો થાય છે. જે સ્ત્રાવની અવધિ શરુઆતના ૧ કે ૨ દિવસ રહે છે. સેકન્ડરી ડિસમેનોરિયામાં યુટ્રરસમાં પોલિપ્સ અને ફાઈબ્રોઈડને લીધે એડોમીટ્રીઓસિસ, પેલ્વિક એફ્લેમેટ્રી ડિસીઝ અને એડિનોમાયોસિસને કારણે તિવ્ર પ્રમાણમાં પેડુમાં દુખાવો ઉપડે છે. જે સતત ૧ – ૨ દિવસ સુધી રહે છે. તકેદારીઃ આ સમય દરમિયાન સ્ટ્રેસમુક્ત રહેવા પ્રયત્ન કરવો. હળવો વ્યાયામ અને મેડિટેશન કરવું. કોઈપણ જાતનું વ્યસન તમાકુ કે ધુમ્રપાનનું જેવું હોય તો તે ન કરવું. શરીરને વધુ પડતો શ્રમ ન આપવો. જો ૩ દિવસથી વધુ પેટમાં વળ ચડે એટલે કે ક્રેમ્પ આવે, દુખાવો થાય તો ડોક્ટરને બતાવવું જોઈએ. માસિક સ્ત્રાવની સમસ્યાઓ દરમિયાન કઈ સ્થિતિ હોય તો તરત ડોક્ટરને બતાવવું જોઈએ? જો યુવતીની ઉમર ૧૫ વર્ષથી વધુ થઈ ગઈ હોય અને એક પણ વખર માસિક ધર્મ ચક્ર શરુ ન થયું હોય તો ગાયક્નોલોજિસ્ટને બતાવવું જોઈએ. પિરિયર્ડસ શરુ થયા પછી ૩ વર્ષ સુધીમાં તેનું ચક્ર નિયમિત ન થયું હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ૨૧ દિવસ પહેલાં અને ૩૫ પછી ન સ્ત્રાવ થાય તો, ૭ દિવસથી વધુ સમય સુધી વહે તો અને અચાનક એકાદ દિવસમાં જ બંધ થઈ જાય એવી પરિસ્થિતિમાં પણ બતાવી દેવું જોઈએ. જીવ મૂંઝાવવો, અસહ્ય દુખાવો થવો, ઉલ્ટી થવી જેવી સમસ્યા આ સમયમાં થાય તો ચોક્કસ નિદાન કરાવવું જોઈએ. બર્થ કંટ્રોલ પીલ્સ લીધા પછી તેને મૂકીને ૨ મહિનામાં રક્ત સ્ત્રાવ ન થાય તો અને પ્રેગ્નેન્સી રહેવાની શક્યતા લાગે તો અચૂક ડોક્ટરને બતાવવું જોઈએ. ગાયક્નોલોજિસ્ટની સલાહ લેવામાં કે સારવાર કરાવવામાં કોઈ મૂંઝવણ કે સંકોચ કરવો ન જોઈએ. માસિક સ્ત્રાવની સમસ્યાનું નિવારણ સમયસર થશે તો સ્ત્રીઓનું અડધું જીવન સરળ અને સહજ થઈ જશે. લેખ સંકલનઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ Posted on November 17, 2018 કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ? તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ બટાકાનું સ્વાદિષ્ટ શાક. કૂકરમાં બનતું આ શાક બનાવવામાં જેટલું સરળ છે. તેટલું સ્વાદિષ્ટ પણ છે. તો બનાવો હવે એ જ બટાકાની નવીન વેરાયટી ને નવીન ટેસ્ટનું શાક. ભરેલા શાકના મસાલામાં મારા શાકનો મસાલો અલગ જ છે. તો ચાલો સખીઓ, બનાવો આજે તમે પણ સ્વાદિષ્ટ ભરેલાં રીંગણ- બટેટા નુંશાક.
સામગ્રી:- * 5-7 નાના રીંગણ , * 3-4 નાના બટેટા, * 1/2 કપ સિંગદાણાનો ભૂકો , * 2 ચમચી ચણાનો લોટ * ઝીણી સમારેલી કોથમીર, * 2 લીલા મરચાં, * 1 ચમચી ખાંડ , * 1, ચમચી લીંબુની રસ, * 2 ચમચી ધાણાજીરુ, * 1/2 ચમચી હળદર, * 1 ચમચી લાલ મરચું , * અને તેલ જરૂર મુજબ , * ચપટી હિંગ, મીઠું સ્વાદઅનુસાર.રીત :
એક વાસણમાં મરચાં, કોથમીર ને આદુની પેસ્ટ, ધાણાજીરું, સીંગદાણાનો ભૂકો, ખાંડ, તેલ , મીઠું, મરચું, હળદર, ધાણાજીરું ને ચણાનો લોટ મિક્સ કરીને સ્ટફિંગની તૈયાર કરો. સૌ પ્રથમ રીંગણાં , બટેટા અને મરચાંને ધોઈને સાફ કરી લો. રીંગણ અને બટેટા ન બંને બાજુ થી વિરુધ્ધ દિશા માં અડધા કટ કરો. એટલે આપણે તેમાં બંને બાજુ સ્ટફિંગ કરી શકીએ અને શાક વધુ સ્વાદિષ્ટ લાગે . (ફોટો માં બતાવ્યા મુજબ).ત્યારબાદ ઉપર બનાવેલો સ્ટફિંગનો મસાલો રીંગણ, બટેટામાં ભરીલો.
હવે પ્રેશરકુકરમાં તેલ મુકો તેમાં રાઈ અને જીરાનો વઘાર હિંગ ઉમેરી, ભરેલાં રીંગલ બટાકાને કૂકરમાં મૂકી 1-2 મિનિટ માટે સાંતળો કુકરની સાઈડ માંથી 1 કપ પાણી ઉમેરો . અને ત્યારબાદ વધેલો સ્ટફિંગ નો મસાલો રીંગણ ઉપર ઉમેરી દો. અને કુકર નું ઢાંકણ બંધ કરી ને 1 સીટી વાગે ત્યાં સુધી થવા દો.ગેસ બંધકરી દો.
કુકર ઠંડુ પડે એટ્લે શાકને બાઉલમાં કાઢી ગાર્નિશ કરી ને રોટલા ,રોટલી કે ભાખરી જોડે સર્વ કરો. નોંધ:- આ શાક શાક કડાઈ માં બનાવો તો પણ ચાલે. બટેટા હોવાથી કુકર મા જલ્દી અને સારું થાય છે સ્ટફિંગ નો મસાલો એકદમ ચઢીયાતો જ રાખવો કેમકે બીજું કાંઈ ઉપરથી ઉમેરવાનું નથી . રસો વધુ કે ઓછો ઈચ્છા મુજબ રાખી શકો. રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ ) Posted on November 17, 2018 દાબેલી બનાવવા માટે ઉપયોગી મસાલા સિંગ બનાવો હવે ઘરે…. મસાલા સિંગ મોટેભાગે દાબેલી બનાવવામાં જ ઉપયોગી થાય છે., ને હાલ તો માર્કેટમાં પેકેટમાં પણ ઉપલબ્ધ છે. પણ જો તમારા ઘરે ખારી સિંગ પડી જ હોય ને ઇનો ઉપયોગ ન થતો હોય તો તમે બનાવી નાખો ઘરે જ મસાલા સિંગ…દાબેલી બનાવવી હશે ત્યારે માર્કેટમાંથી નહી મંગાવવી પડે. સામગ્રી : * ખારીસિંગ જેટલી બનાવવી હોય એટલી * મારી પાઉડર ટેસ્ટ મુજબ * હળદર ચપટી * સંચળ પાઉડર સ્વાદ મુજબ * ગરમ મસાલો સ્વાદ મુજબ * જીરું સ્વાદ મુજબ * આમચૂર પાવડર સ્વાદ મુજબ દળેલી ખાંડ સ્વાદ મુજબ તેલ 1 ચમચી મસાલા શીંગ રીત ~ મસાલો બનાવની રીત ~ મિક્ષરની જારમા મરચું આમચૂર પાવડર,સંચર ,મીઠું,દળેલી ખાંડ ,મરી પાવડર ,ગરમ મસાલો ,ધાણાજીરું ,હળદરનાખી મિક્સ કરવું અને મસાલો તૈયાર કરવો એક કડાઈમાં એક ચમચી તેલ મુકો અને તેલ ગરમ થયા બાદ એમાં હિંગ તેમજ હળદર નાખો તેમાં ઉપર તૈયાર કરેલી શીંગ નાખો ત્યારબાદ 3ચમચી ઉપર તૈયાર કરેલો મસાલો નાખી મિક્સ કરવું. બની ગઈ તમારી મસાલા સિંગ. ત્યારબાદ ટેસ્ટી ટેસ્ટી મસાલા શીંગ ની મજ્જા લ્યો Posted on November 17, 2018 ભરૂચની ફેમસ ખારીસિંગ હવે બનાવો તમારા ઘરે…. નાના મોટા સૌને ખારીસિંગ અને દાળિયા ભાવતા જ હશે. બજારમાં પણ સિંગ તો મળે જ છે પણ એકસાથે ઘણી બધી લાવવી પડે છે ને પછી વધારે સમય રહે તો ટેસ્ટ પણ ખરાબ થઈ જાય છે, તો હવે જ્યારે મન પડે ત્યારે ઘરે જ બનાવો ટેસ્ટીસિંગ.
* સામગ્રી શીંગદાણા 1 વાટકી * મીઠું સ્વાદાનુસાર * તેલ એક ચમચી * હિંગ જરૂર મુજબ * હળદર જરૂર મુજબ * સંચર જરૂર મુજબ * મરચું જરૂર મુજબ * આમચૂર પાઉડર જરૂર મુજબ * ગરમ મસાલો જરૂર મુજબ * દળેલી ખાંડ જરૂર મુજબ * મરી પાઉડર જરૂર મુજબ * ધાણાજીરું જરૂર મુજબરીત ~
સૌ પ્રથમ એક તપેલી મા પાણીને ગરમ કરો.અને ત્યાર બાદ તેમા શીંગદાણા ને નાખો અને ઢાંકીને 5 મિનિટ રહેવા દો.પછી તપેલીમા કાઢી લ્યો.અને તેમા મીઠું નાખી મીક્સ કરો. ત્યારબાદ એક કડાઈમા રેતી નાખી તેને ગરમ થવા દો. ત્યારબાદ તેમા શીંગદાણા નાખી સેકી લ્યો. તાપ એકદમ ફૂલ જ રાખવો ને જે પણ વાસણ લો એ જાડા તળિયાનું લેવું. ને સતત હલાવતારહેવું.
જેવા ફોતરાં ઉતારવા લાગે છે કલર બદલાઈ જાય એટ્લે તરત જ ગેસ બંધ કરી સિંગને બીજા વાસણમાં કાઢી લેવી. તૈયાર છે તમારી સિંગ ગરમા ગરમ શીંગ સર્વ કરો. Posted on November 17, 2018 હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બનાવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો …. જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળામાં ગરમા ગરમ ખિચડી, કાઢી, બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો ફેમસ છે. તો ચાલો આજે બનાવીશું રીંગણનો ઓળો. સામગ્રી * 4 મોટા રીંગણ * મરચું પાઉડર 1 ચમચી * ધાણા જીરૂ1 ચમચી * હળદર જરૂર મુજબ * ડુંગળી1 સમારેલી * ટામેટાં 3 સમારેલા * આદું મરચાની પેશર વઘાર માટે જીરું અને રાઈ * હીંગ ચપટી * મિનથુ ટેસ્ટ મુજબ * તેલ વઘાર માટે * કોથમીર સજાવવા માટેરીત
સૌ પ્રથમ રીંગણનો ઓળો બનાવવારીંગણને ધોઈને લૂંછી નાખવા ને પછી તેલવાળા કરી ગેસ ઉપર શેકવા મૂકવા. શેકાઈ જાય એટ્લે તેની છાલ ઉતારી લેવાની ને બધા જ રીંગણ મેશ કરવાના, હવે એક કઢાઈને ગેસ પર મૂકો ને એમાં તેલને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટ્લે તરત જ રાઈ અને જીરાથી વઘાર કરો. રાઈ તતડે એટ્લે તરત જ એમાં હિંગ નાખી આદું મરચાની પેસ્ટ એડ કરો ને હલાવો. હવે તેમા ડુંગળી ઉમેરીરો ને તેને હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવાની છે. એ પછી એમાં ટામેટા એડ કારોને ટામેટાં સાંતળો. જેવા ટામેટાં સંતલાઇ જાય એટ્લે તેમાં હળદર મસાલો મીંઠું ધાણાજીરું એડ કરો ને બારોબાર હલાવો; બધો જ મસાલો સરસ મિક્સ થઈ જાય એટ્લે તેમાં મેશ કરેલા રીંગલ એડ કરી તેલ છૂટ્ટુ ન પડે ત્યાં સુધી હલાવો. ગેસ બધ કરી એક બાઉલમાં કોથમીર થી ડેકોરેટ કરી સજાવો ને ગરમા ગરમ રોટલા સાથે ખાવાની મજા માણો. Posted on November 15, 2018 રવા ઇડલી – ખાવામાં સ્વાદિષ્ટ અને બની પણ ફટાફટજશે.
તમે ચોખા અને દાળની ઈડલી બનાવીને ઘણી વખત ખાધી હશે. પરંતુ આ વખતે સોજીની ઇડલીના અજમાવવાનો પ્રયાસ કરો. તે ખાવામાં સ્વાદિષ્ટ અને બની પણ ફટાફટ જશે. તે બનાવવી ખૂબ સરળ છે. આશા રાખું છું કે ઘરના નાના મોટા દરેક સભ્યોને આ સ્વાદિષ્ટ રવા ઇડલી ખૂબ જ પસંદ આવશે. સામગ્રી (બેટર માટે ) * સોજી -1 કપ * દહીં – 1/4 કપ * લીલા કોથમીર – 1 tbsp * મીઠું-સ્વાદ મુજબ * સોડા – 3/4 ચપટી જેટલા * પાણી – 1 કપ * (બાકીની તૈયારીઓ) * તેલ -1 ચમચી * ઘી – 1/2 ચમચી * રાઈ – 1/2ચમચી * અડદ દાળ – 1 ચમચો * કાજુ સમારેલા – 1 tbsp * લીમડાના પાંદડા – 4 * જીરું -1 / 2 ચમચી * લીલા મરચાં – 2 * હીંગ -1 ચપટી* તેલ
(સર્વ કરવા માટે ) * નાળિયેરની ચટણીરીત :
1. સૌ પ્રથમ, વાટકામાં બેટર બનાવવાની બધી જ સામગ્રી એડ કરીને સરસ રીતે હલાવો. (બાકીની તૈયારીઓ) 2.પેનમાં તેલ અને ઘીને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં રાઈ, જીરું અડદ દાળ, કાજુ, કરી પત્તા, જીરું, લીલાં મરચાં અને હિંગ નાખી 2 મિનિટ માટે ઉમેરો અને સાંતળો. 3. હવે આ મિશ્રણને સારી રીતે હલાવી બનાવેલ બેટરમાં મિક્સ કરી હલાવી દો. 4. પછી 2 ટીપાં પાણીમાં સોળા મિક્સ કરી બેટરમાં નાખો અને હલાવી દો. 5. હવે ઇડલી મોલ્ડ પર તેલ લગાવો અને તેમાં બેટર એડકરો.
6. પછી તેને ઢોકળીયામાં 7 થી 8 મિનિટ સ્ટીમ આપવી.પછી જેવુ ઢોકળિયું ઠંડુ થાય કે ઇડલી મોલ્ડ ને બહાર કાઢી ચપ્પાથી ચેક કરીને જોવો કે ઇડલી ચડી ગઈ છે ને. 7. તો તૈયાર છે તમારી રવા ઈડલી. હવે નારિયેળની ચટણી સાથે તેને સર્વ કરો. સૌજન્ય : રસોઈની રાણી ટીમ Posted on November 15, 2018 ફાટેલી અને જૂની જીન્સમાંથી બનાવો – ગળાનું નેકલેસ, ઇયરિંગ્સ, નૅપ્કિન અને બીજી ઘણી વેરાયટી…શીખો કેવી રીતે બનાવવું તે પણ …. દરેક્નાં ઘરમાં હવે તો નાનાથી લઈને મોટી ઉંમરનાં લોકો જીન્સ પહેરતા થઈ ગયા છે. નાના ભૂલકાઓને પણ હવે તો ફેશનનાં નામે ડેનિમ પહેરાવવામાં આવતી હોય છે. તમારા કબાટમાં જુની જીન્સોનો ઢેર છે તો જોજો તેને ફેકી ન દેતા. કોઈ ડેનિમ પુરાણી થઈ ગઈ હશે, કોઈનો કલર ફેડ થઈ ગયો હશે અથવા કોઈ જીન્સ એવી પણ હશે જેનો યૂઝ હવે ક્યારેય તમે નથી કરવાના. તો આવી જીન્સો પડે પડે સડી જાય અથવા છેલ્લે પ્યાલા બયણીને આપો તેનાં કરતા એકવાર અમારી સ્ટોરી વાંચજો. તમાર પૈસા તો બચશે જ અને સાથે સાથે તમારી ક્રિએટિવિટિને તમે વિભિન્ન રીતે દર્શાવી શકશો. જુની જીન્સોને એક નવું રુપ આપીને તમે ફરીથી યૂઝમાં લઈ શકો છો. જીન્સને નવા અવતારમાં ટ્રાન્સફોર્મ કરવા માટે તમારે કોઈ પૈસા પણ ખરચવાની જરુર નથી. તમે એકદમ સ્માર્ટલી ડેનિમનો રી-યૂઝ કરી શકો છો. જેના માટે તમારે ફક્ત થોડી મહેનત અને ક્રિએટિવ જોઈને લોકો જરુરથી તમારા વખાણ કરશે એની ગેરંટી છે. ચાલો તો પછી જાણીયે કે આ જુની પડેલી જીન્સોનું આપણે શું કરી શકિયે છીએ. શૉર્ટ્સ જીન્સને તમે ચાહો તે પ્રમાણે ડિઝાઈન કરી શકો છો. તમે શૉર્ટ્સ પણ વનાવી શકો છો. તેના માટે સૌથી પહેલાં તમારે જે લેન્થનાં શૉર્ટ્સ જોઈએ છે તેના માપ પ્રમાણે તેને કાપી લો. પછી ઘરમાં કોઈ લેસ કે પછી મોતી કે કોઈ પેટ્ચ પડ્યુ હશે. તેને તમારી રીતે સીવી કે ચોંટાડી શકો છો. પછી ઘરમાં સિલાઈ મશીન હોય તો તેને નીચેથી સિલાઈ લગાવી દો. આ સિવાય અત્યારે રીપ જીન્સની પણ ફેશન છે તો તમે એને સિલાઈ લગાવ્યા વિના તેને પોતાની ક્રિએટિવિટિથી તૈયાર કરીશકો છો.
બૅગ
જીન્સ માંથી બૅગ પણ બનાવી શકાય છે તે સાંભળીને જ મગજમાં કેટલાય સવાલો આવી ગયા હશે. હા, જીન્સ માંથી બૅગ પણ બનતી હોય છે. ડેનિમ માંથી બનેલી બૅગ તમારી આજુબાજુનાં લોકો કરતા અલગ અને યુનિક લાગશે. એકવાર બૅગ બનાવવાની ટ્રાય જરુરથીકરજો.
નૅપ્કિન માર્કેટ માંથી ૨૦ ૩૦ રુપિયા વેડફિને આપણે એક નૅપ્કિન કરીદી લઈએ છીએ. પણ કબાટમાં પુરાણી પડેલી જીન્સને તમે તમારા ઉપયોગમાં થાય એ અનુકુળ નૅપ્કિન પણ બનાવી શકો છો. પૈસા પણ બચશે અને તમારું કામ સહેલાઈથી થઈજશે.
જીન્સ પૉકિટ પ્લેસમેન્ટ હવે આ પૉકિટ પ્લેસમેન્ટ શું છે? પૉકિટ પ્લેસમેન્ટ જેને તમે ચાહો તે રીતે વાપરી શકો છો. તેને ઘરનાં કોઈ પણ ભાગમાં રાખીને તેને યુઝ કરી શકો છો. સૌથી પહેલા તો નક્કામી પડેલી જીન્સનાં પોકેટ્સને કાપી લો. હવે તેનાં ઉપરનાં ભાગને છોડીને બાકીની ત્રણે બાજુથી તેને સીવી દો. તમારું પોકેટ પ્લેસમેન્ટ હવે સ્ટડી ટેબલ ઉપર પેન-પેંસિલ મૂકવા, કિચનમાં ધારવાળી આઈટમો મૂકવા કે પછી દરવાજા પાસે ચાવી મૂકવામાટે પણ યૂઝ કરીશકો છો.
કોસ્ટર્સ કોસ્ટર્સને ટેબલ ઉપર ચા કે કોફિનાં ડાઘને અવોઈડ કરવા માટે કરી શકો છો. તેનાં માટે તમારે જુની ડેનિમ માંથી જેટલાં જોઈએ તેટલાં કોસ્ટર્સ બનાવી શકો છો. ઘરની કોઈ પણ ટેબલ ઉપર ચા અથવા કોફિનાં કપ અથવા ગ્લાસને મૂકતા પહેલા કોસ્ટર્સને મૂકી દેજો. આનાથી તમારી સફાઈની થોડી મહેનત પણ બચી જશે.કેસ કવર
હવે તમે તમારા મન ગમતા કેસ કવર પણ બનાબી શકો છો. જે વસ્તુ માટે તમે કેસ કવર બનાવવા ઈચ્છતા હોવ તેનું માપ લઈને તેને સીવી દો. જો ટાઈમ હોય તેને થોડું ડેકોરેટ પણ કરો, જેથી તમારા ઘરમાં એક બ્યુટિફૂલ આઈટમ તરીકે તે નજરે પડે.નોટબુક
આપણે બધા કોઈ એક ડાયરી અથવા નોટબુક સાથે રાખતા જ હોઈએ છીએ. તેના માટે જો તમે પોતાની ડેનિમ માંથી જ કવર તૈયાર કરી લો તો કેટલું સારું. તમારી ડાયરી કે બુક એકદમ અલગ દેખાઈ આવશે અને તમે તમારી ક્રિએટિવિટિ ને દર્શાવી પણ શકો છો. ફ્લોર મેટ ઘરમાં ફ્લોર મેટની જરુર તો પડતી જ રહે છે. તેના માટે તમે જીન્સનાં અલગ ટૂકડાને એક સાઈઝ કે શેપમાં જોડીને પોતાનું પર્સનલાઈઝ ફ્લોર મેટ પણ બનાવી શકો છો. બુક્માર્ક બુક રીડર્સ માટે તો ડેનિમનું બુકમાર્ક તો બેસ્ટ છે. જે શેપ, આકાર કે સાઈઝનું જોઈએ તે રીતે બુકમાર્ક જીન્સ માંથી બનાવી શકો છો. હાર્ટ શેપ, સ્ક્વર, રાઉંડ અથવા કોઈ કાર્ટૂન કેરેક્ટર કે પછી કોઈ ઈમોજીનું બુકમાર્ક બનાવી શકાય છે. જે એકદમ કુલલાગશે.
જૂલરી
આમ તો છોકરીઓ પાસે જેટલી ઍક્સેસરિ હોય તેટલી ઓછી છે. હવે તો તહેવારો પણ આવ્યાં છે, તો પોતાનાં આર્ટિસ્ટિક માઈન્ડથી અલગ અલગ પ્રકારની જૂલરી બનાવી શકાય છે. એક પુરાણી ડેનિમથી મનપસંદ આભૂષણો બનાવી શકો છો જે ફ્ક્ત તમારી પાસે જ હશે. જે અન્ય કરતાં વધારે સારા અને અદ્ભુત લાગશે. ડેનિમથી પોતાની ક્રિએટિવિટિને નિખારો અને અન્ય કોઈને આ સ્ટોરી હેલ્પફુલ થાય તેનાં માટે અચૂકથી લાઈક અને શેરકરજો.
Posted on November 14, 2018 પાવ ભાજી મેગી – આજે બનાવો ટેસ્ટી અને ન્યુ મેગી ડિશ … મેગી દરેકનાં ઘરમાં બનાવવામાં આવે છે. જો તમે એક જ પ્રકારની મેગી ખાઈને કંટાળી ગયા છો, તો પછી તેને કેવી રીતે અલગ બનાવવું તે શીખો. જો આ રીતે કરવામાં આવે છે, તો તેના સ્વાદમાં પણ વધારો થશે. અને બની પણ ફટાફટજશે.
સામગ્રી * તેલ – 1 ચમચી * ડુંગળી – 40 ગ્રામ * ટામેટાં – 50 ગ્રામ * કેપ્સિકમ – 40 ગ્રામ * પાવ ભાજી મસાલા – 1 ટેબલચમચી
* મીઠું – જરૂર મુજબ * મેગી મસાલા – 1 ચમચી * મેગી નૂડલ્સ – 110 ગ્રામ * પાણી – 350 મિલીગ્રામ * પ્રોસ્ટેડ પનીર – 40 ગ્રામ * બટર -1 ચમચીરીત :
1. પેનમાં 1 ટેબલ તેલ ગરમ કરો અને 40 ગ્રામ ડુંગળી મૂકો અને તેને સારી રીતે ફ્રાય કરો. 2. હવે 50 ગ્રામ ટમેટાં ઉમેરો અને સાંતળો. 3. પછી 40 ગ્રામ કેપ્સિકમ ઉમેરો અને 3 થી 5 મિનિટ માટેસાંતળો.
4. હવે તેમાં પાવ ભાજી મસાલો મીઠું અને મેગી મસાલો ઉમેરો અને હલાવો. ગેસ ધીમો રાખવો. . 5. આ પછી, મેગી નૂડલ્સ યુએમઇઆરઇઇ તરત જ પાણી એડ કરવું. પછી તેને 5 થી 7 મિનિટ માટે ચડવા દો. 6. હવે પ્રોસેસ્ડ પનીર એડ કરો અને પછી બટર ઉમેરો અને તેને ફરીથી 3 થી 5 મિનિટ સુધી ગેસ પર ચડવા દો. . 7. પાવ ભાજી મેગી તૈયાર છે. હવે તેને ગરમ સર્વ કરો. Posted on November 13, 2018 નવજાત શીશુને થાય છે વારંવાર ગેસની તકલીફ, જાણો કેમ અને શું છે તેમાંથી રાહત મેળવવાના ઉપચારો. ધાવણ કરતા બાળકને ગેસની ફરિયાદ અવારનવાર રહેતી હોય છે, શાથી અને જાણો તેનાથી રાહત અપાવવાના ઉપાયો. નાનકડું ધાવણું બાળક ક્યારેક અકારણ રડ્યા કરતું હોય છે. આપણને સમજાતું પણ નથી હોતું કે તેના રડવાનું ખરેખર કારણ શું હોય છે. તો ક્યારેક બાળકનું પેટ અચાનક જ ઢમઢોળ થઈ જતું હોય છે. આમ પેટ ચડી આવવાથી તેને નાભી પાસે દુખાવો પણ થતો હોય છે. જે તે બોલીને વ્યક્ત કરી શકતું નથી. જેના લીધે તે સતત રુદનથી ફરીયાદ નોંધાવતું રહે છે. ધાવણ કરાવતી માતા કે પરિવારના અન્ય સભ્યો આ બાબતે સભાનતા કેળવીને જલ્દી સમજી જાય તો ખૂબ ઝડપથી ઘરેલુ ઉપાયોથી જ બાળકને કોઈ આડઅસરો વિના જ રાહત પણ અપાવી શકાય છે. નવજાત શીશુને શાથી થાય છે વારંવાર ગેસની સમસ્યા? નવજાત શીશુ તેના માતાના ધાવણ થકી જ પોષણ મેળવે છે. આ તબક્કામાં તે જે રીતે ધાવણમાં આવતા દૂધને કુદરતી રીતે ચૂસે છે એ સમયે તે અધિકત્તમ હવા પણ પેટમાં લેતું રહે છે. જેને લીધે બાળકના પેટમાં દૂધ સાથે વધારે પ્રમાણમાં હવા પણ ભરાતી જાય છે. જેનો જાતે નિકાલ કરવા નાનકડું બાળક અસમર્થ હોય છે. નવજાત શીશુને કઈરીતે ગેસમાંથી રાહત અપાવવી? નવજાત શીશુને પહેલીવાર જ્યારે માતા ધાવણ કરાવતી હોય ત્યારે પરિવાની અનુભવી મહિલાઓ તેને શીખામણ આપતી હોય છે કે પેટ ભરાવ્યા બાદ બાળકને ખભા પાસે તેડીને જરાવાર થાબડવું જોઈએ. જેથી કરીને બાળક સતત સૂતેલી અવસ્થામાં હોય તેને બદલે તે ઊભી પરિસ્થિતિમાં આવે અને તેના પેટમાં આવેલ આહાર છેક આખા શરીરમાં પ્રસરીને પોષણ પામે. આમ કરવાથી બાળકને ઓડકાર પણ આવશે. જો ન આવે તો વધારે થપથપાવીને બાળકને તેડીને ઓડકાર કરાવવો જોઈએ. જેથી તેનું પેટ હળવું રહેશે અને ગેસની સમસ્યામાં રાહતરહેશે.
નવજાત શીશુને ઘરમાં જ કરવાના કેટલાક એવા ઉપચારો જોઈએ, જેનાથી ખૂબ જ ઝડપથી અને આડઅસર વિનાજ રાહત અપાવીશકાશે.
૧ હિંગને ગરમ કરી શેકીને પાણી નાખી ઘસી લેવી. આનો સહેજ ઘટ્ટ લેપ જેવું બનાવી બાળકની નાભીની આસપાસ પેટને ફરતે મલમની જેમ લગાવવું. ૨ એક ચમચી લસણનો રસ કાઢવો. તેમાં અડધી ચમચી ઘી ઉમેરવું. આ મિશ્રણને ભેગું કરીને બાળકને ચમચીથી પીવરાવી દેવાથી ગેસમાં ઝડપથી રાહત થાય છે. ૩ ચપટીક હિંગની નાનકડી ગાંગડી લઈને તાજા શુદ્ધ ઘીમાં ઘસીને બાળકની જીભે ચટાડી દેવાથી તેને પેટ ચડી જવાની અને ગેસ થવાના દુખાવામાં તુરંત ફાયદો થશે. ૪ થોડું શેકેલ જીરું અથવા શેકેલ અજમો લઈને તેનો ભૂકો કરી દેવો. આ પાઉડરને પાણીમાં ડોળીને પેટ અને નાભીની આસપાસ લગાડવાથી નાના બાળકોના પેટમાં ગેસની તકલીફથી રાહત થશે. ૫ એકાદ બે ચમચી કુણું આદુનો રસ કાઢી લેવો અને તેની સાથે તેની બરાબર માત્રામાં શુદ્ધ મધ ભેળવી દઈને બાળકની જીભે ચટાડી દેવાથી ગેસમાં રાહત અનુભવાશે. આવી સ્વાસ્થ્યને લગતી અન્ય ઉપયોગી માહિતી મેળવા લાઈક કરો અમારું પેજ… લેખ સંકલનઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ Posted on November 13, 2018 ચીઝ ગાર્લિક પોપકોર્ન અને બટર પોપકોર્ન – બનાવો હવેઘરે …
ચીઝ ગાર્લિક પોપકોર્ન: ઇઝી સ્નેક્સ પોપકોર્ન બાળકો અને વૃદ્ધો બંનેના ફેવરેટ છે. મૂવી જોઈ રહ્યા હોય પોપકોર્ન ખાવાની મજા કંઈક અલગ છે. જો તમે ઘરે પર મૂવી જુઓ સાથે સાથે તમને ઘરે જ ગાર્લિક પોપકોર્નની મજા લેવા માંગો છો, તો ટ્રાય આ ઇઝી સ્નેક્સ. તેને તમે કિક સ્નૅક્સ તરીકે પણ બનાવી શકોછો.
સામગ્રી: * 1 કપ પોપકોર્ન * 4 ટેબલસ્પન ચેડાર ચીઝ ( * કાલિમિર્ચ પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર * અડધી ટી સ્પૂન ઓરગેનો * 5 ટેબલસ્પન બટર * અડધો ટેબલ સ્પૂન ગાર્લિકમીંઠું
રીત :
કૂકરમાં બટર ને ગરમ કરી પોપકોર્ન બનાવવા માટેની મકાઈ નાખો. સીટી કાઢી નાખો ને કૂકરનું ઢાંકણ.બંધ કરો પોપકોર્ન જેવા બની જાય કે તેને ઉતારીલો.
બાઉલમાં માં રોસ્ટડ પોપકોર્ન અને બાકી રહેલી બધી સામગ્રી ઉમેરો. અને હલાવી મિક્સ કરી સર્વ કરો. બટર પોપકોર્ન: ઇઝી સ્નેક્સ સામગ્રી: * 3 ટેબલસ્પૂન, મગફળીનું તેલ * 1/3 કપ મકાઈનાં દાણા * 2 ટેબલસ્પન બટર * મીંઠું, સ્વાદ મુજબપદ્ધતિ:
કુકર માં તેલ ગરમ કરીને 3-4 મકાઈના દાંડા નાખીને ઢાંકવું. જ્યારે દાણા તડ તડ થવા લાગશે ત્યારે બાકીના દાણા પણ નાખો ને ઢાંકણ ઢાંકી દો. 30 સેકન્ડ માટે આંચથી લઈ લો ને ફરીથી આંચ પર રાખો. જ્યારે બધા મકાઈનાં દાણાં ફૂટી મકાઈ બની જાય એટલે તેમાં બટર અને મીઠું નાખવું ને સારી રીતે મિશ્ર કરો. તરત જ સર્વ કરો.POSTS NAVIGATION
Page 1 Page 2 … Page 8Next page
Search for: Search
RECENT POSTS
* પિરિયર્ડસ દરમિયાન સ્ત્રીઓને થાય છે અસહ્ય પીડા, જાણો તેના કારણો અને સારવાર અંગેના સૂચનો * કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…. * દાબેલી બનાવવા માટે ઉપયોગી મસાલા સિંગ બનાવો હવે ઘરે…. * ભરૂચની ફેમસ ખારીસિંગ હવે બનાવો તમારા ઘરે…. * હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે બનાવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો ….RECENT COMMENTS
* Josephgetty on પિરિયર્ડસ દરમિયાન સ્ત્રીઓને થાય છે અસહ્ય પીડા, જાણો તેના કારણો અને સારવાર અંગેના સૂચનો * Josephgetty on પિરિયર્ડસ દરમિયાન સ્ત્રીઓને થાય છે અસહ્ય પીડા, જાણો તેના કારણો અને સારવાર અંગેના સૂચનો * LeonardMog on પિરિયર્ડસ દરમિયાન સ્ત્રીઓને થાય છે અસહ્ય પીડા, જાણો તેના કારણો અને સારવાર અંગેના સૂચનો* awaits on
પિરિયર્ડસ દરમિયાન સ્ત્રીઓને થાય છે અસહ્ય પીડા, જાણો તેના કારણો અને સારવાર અંગેના સૂચનો* Scotttah on
પિરિયર્ડસ દરમિયાન સ્ત્રીઓને થાય છે અસહ્ય પીડા, જાણો તેના કારણો અને સારવાર અંગેના સૂચનોARCHIVES
* November 2018
* October 2018
* September 2018
* March 2018
CATEGORIES
* Uncategorized
META
* Log in
* Entries feed
* Comments feed
* WordPress.org
Privacy Policy Proudly powered by WordPressDetails
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0