Are you over 18 and want to see adult content?
More Annotations
A complete backup of www.veinsensor.pl
Are you over 18 and want to see adult content?
A complete backup of 131458934.keywordblocks.com
Are you over 18 and want to see adult content?
A complete backup of markkavanagh.com
Are you over 18 and want to see adult content?
A complete backup of azscers.000webhostapp.com
Are you over 18 and want to see adult content?
A complete backup of abc12.onesignal.com
Are you over 18 and want to see adult content?
A complete backup of sp-active.adsrvr.org
Are you over 18 and want to see adult content?
A complete backup of services.runescape.com-api.top
Are you over 18 and want to see adult content?
A complete backup of cb1.dev.rtb.owneriq.net
Are you over 18 and want to see adult content?
Favourite Annotations
Kitesurf around the world – The Kitesurf Blog
Are you over 18 and want to see adult content?
SGCafe - Japanese Subculture Blog for Otakus - Anime, Manga, Cosplay, J-Pop, Gaming etc.
Are you over 18 and want to see adult content?
Продажа мототехники в России по лучшим ценам магазином Бузулук Маркет - Мото магазин
Are you over 18 and want to see adult content?
Покупка - продажа криптовалюты ПРИЗМ. Сбер, киви, яндекс, PayPal, Adv
Are you over 18 and want to see adult content?
Bolnica za oftalmologiju Svjetlost Zagreb | Očna Klinika
Are you over 18 and want to see adult content?
indekskitap.com | Tüm KPSS, ÖABT, DGS, ALES, YKS, LGS Kitapları Satış
Are you over 18 and want to see adult content?
A complete backup of png-frame.blogspot.com
Are you over 18 and want to see adult content?
Explore Quotes, Read Scriptures, Feel Shayari | FeelTheWords
Are you over 18 and want to see adult content?
Text
* કવિઓ
* ગાયકો
* iPhone Webapp
માઘમાં મેં મોકલ્યાં તેડાં – હરીન્દ્ર દવે May 25th, 2021 Comments off સ્વરકાર:ક્ષેમુ દિવેટિયા સ્વર:આરતિ મુન્શી,
સંજય ઓઝા માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી ફાગણમાં રમીએ ગુલાલે ચૈતર ચઢેને અમે આવશું હોરાજ
તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે. માઘમાં … આવો તો રંગ નવો કાલવિયે સંગસંગ
છલકાવી નેણની પિયાલી વેણ કેરી રેશમની જાળમાં ધરેન માય
આ તો છે પંખિણી નિરાળી. માઘમાં … આવે તો આભ મહીં ઊડીએ બે આપણે ને ચંદરનો લૂછીએ ડાઘ રે નાનેરી જિંદગીની ઝાંઝેરી ઝંખનાનો મારે ન ગાવો કોઈ રાગ રે. માઘમાં … આવો કે અમથી ઉકેલી ન જાય તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે આવું બોલે તો મને ગમતું રેવાલમા
આવ્યા વિના તે કેમ ચાલે. માઘમાં … AddThis Sharing Buttons Share to FacebookFacebookShare to TwitterTwitterShare to PrintPrintShare to EmailEmailShare to MoreAddThis5 Categories: આરતિ મુન્શી,
ક્ષેમુ દિવેટિયા,
ગીત
,
સંજય ઓઝા,
હરિન્દ્ર દવેTags:
હરિ પર અમથું અમથું હેત – રમેશ પારેખ April 8th, 2021 3 comments સ્વરકાર:સુરેશ જોશી સ્વર:રેખા ત્રિવેદી હરિ પર અમથું અમથું હેત, હું અંગૂઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત. અમથી અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત, અમથી અમથી મંગળ ગાઉં, લખું અમસ્તો ખત; અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ, હરિ પર અમથું અમથું હેત. અમથું અમથું બધું થતું તે તને ગમે કે નઈં?’ એમ હરિએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ; કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દેત, હરિ પર અમથું અમથું હેત. AddThis Sharing Buttons Share to FacebookFacebookShare to TwitterTwitterShare to PrintPrintShare to EmailEmailShare to MoreAddThis14 Categories: ગીત,
રમેશ પારેખ,
રેખા ત્રિવેદી,
સુરેશ જોશીTags:
ચાલો સખી! વૃંદાવન જઈએ – નરસિંહ મહેતા March 28th, 2021 1 comment સ્વરકાર:અતુલ દેસાઈ સ્વર:અમર ભટ્ટ ચાલો સખી! વૃંદાવન જઈએ, જિહાં ગોવિંદ ખેલે હોળી; નટવર વેશ ધર્યો નંદ નંદન, મળી મહાવન ટોળી… ચાલો સખી ! એક નાચે એક ચંગ વજાડે, છાંટે કેસર ઘોળી; એક અબીરગુલાલ ઉડાડે, એક ગાય ભાંભર ભોળી… ચાલોસખી !
એક એકને કરે છમકલાં, હસી હસી કર લે તાળી; માંહી માંહી કરે મરકલાં, મધ્ય ખેલે વનમાળી… ચાલો સખી!
વસંત ઋતુ વૃંદાવન પ્રસરી, ફૂલ્યો ફાગણ માસ; ગોવિંદગોપી રમે રંગભર, જુએ નરસૈંયો દાસ… ચાલો સખી!’
સ્વરાંકન પંડિત અતુલ દેસાઈનું છે. છેલ્લી પંક્તિમાં નરસિંહે સાક્ષીભાવે કૈંક જોયું એવો ભાવ છે. પ્રથમ પંક્તિમાં ગોવિંદની હોળી જોવા જવા માટેનું આમંત્રણ છે. આમંત્રણ કાફી રાગ અને સાત માત્રાના ઠેકામાં અને નરસિંહે જોયેલાં હોળીનાં જુદાંજુદાં દ્રશ્યો આ માત્રાના ઠેકામાં છે. નાટકમાં જેમ દ્રશ્ય બદલવા પડદો પડે કે લાઇટ્સ બંધ થાય તેમ અહીં દ્રશ્ય બદલવા તાલ બદલવાની ટેકનિક અતુલભાઈએ સફળતાપૂર્વક અજમાવી છે. છેલ્લે રાગ બસંત બહાર ને પછી મૂળ કાફી પર આવી ચલતીમાં જ ગીત પૂરું થાય છે. ‘ચાલો સખી’ એ શબ્દો જયદેવના ‘ગીતગોવિંદ’ની આ પંક્તિ યાદ કરાવશે – चल सखि कुन्जम् सतिमिरपुंजम् शीलय नीलनिचोलम्॥ (એક આડવાત: નરસિંહ મહેતાના ‘હારસમેનાં પદો’માં કબીર, નામદેવ ને જયદેવનો નામોલ્લેખ છે. કૃષ્ણને એ વિનવે છે કે આ બધા સંતોને/ભક્તોને તેં કેટલું આપ્યું ને મને એક હાર તું નથી આપતો?- ‘દેવા! હમચી વાર કાં બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગઈલા? ધ્રુવ, પ્રહલાદ, અમરીશ વિભીષણ, નામાચે હાથ તે દૂધપીઉલા.
મ્લેચ્છ જન માટે તેં કબીરને ઉદ્ધાર્યો, નામાચાં છાપરાં આપ્યાં છાહી જયદેવને પદ્માવતી આપી, મુંને નાગર માટે રખે મેલવાહી ‘)
નરસિંહ મહેતાનું વસંતનું અને એમાંથી વ્યક્ત થતા આનંદ ઉલ્લાસનું પદ સાંભળો. – અમરભટ્ટ
AddThis Sharing Buttons Share to FacebookFacebookShare to TwitterTwitterShare to PrintPrintShare to EmailEmailShare to MoreAddThis18 Categories: અતુલ દેસાઈ,
અમર ભટ્ટ,
નરસિંહ મહેતાTags:
મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી April 22nd, 2016 23 comments સંગીત: સુગમ વોરા સ્વરકાર:સુહાની શાહ સ્વર:સુહાની શાહ વાદલડી રોજ મારા આંગણિયેઆવીને
છાંટાની રમઝટ બોલાવે, ધક્કો મારીને એને એટલું જકહું,
મને આવું ભીંજાવું ના ફાવે . ટીપેટીપાંમાં હોય લથબથતુંવ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું ચાલ, શરમાતી જોઈ, મને ગભરાતી જોઈકહે,
ભીંજાતા શીખવું હું ચાલ. લૂચ્ચો વરસાદ, મને ટાણે-કટાણે ભીંજવવાના બ્હાના બનાવે, ધક્કો મારીને એને એટલું જકહું,
મને આવું ભીંજાવું ના ફાવે . આંખોની ટાઢક બહુ દૂર જઈબેઠી છે
કેમ એને પાછી હું લાવું ? પાણીએ બાંધ્યુ છે પાણીથીવેર
તને વાત હવે કેમે સમજાવું ? પળભરમાં ધોધમાર, પળમાં તુંશાંત,
અલ્યા, વરસીને આવું તરસાવે ? ધક્કો મારીને એને એટલુજકહું,
મને આવું ભીંજાવું ના ફાવે… AddThis Sharing Buttons Share to FacebookFacebookShare to TwitterTwitterShare to PrintPrintShare to EmailEmailShare to MoreAddThis174 Categories: ગીત,
ચૈતાલી જોગી,
સુહાની શાહ,
સુહાની શાહTags:
જવાય છે – અમૃત ઘાયલ March 21st, 2016 7 comments પ્રસ્તાવના: અમર ભટ્ટ આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક સ્વરકાર:અમર ભટ્ટ સ્વર:દીપ્તિ દેસાઈ એવુંય ખેલ ખેલમાં ખેલી જવાયછે,
હોતી નથી હવા અને ફેલી જવાયછે.
ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં, ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે. આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી, લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે. બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી, આંખો કરું છું બંધ, બહેલી જવાય છે. મળતી રહે સહાય નશીલી નજરનીતો,
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે. લાગે છે થાક એવો કે ક્યારેકવાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાયછે.
‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ, અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે. AddThis Sharing Buttons Share to FacebookFacebookShare to TwitterTwitterShare to PrintPrintShare to EmailEmailShare to MoreAddThis120 Categories: અમર ભટ્ટ,
અમૃત ‘ઘાયલ’, ગઝલ
,
દીપ્તિ દેસાઈ,
શબ્દનો સ્વરાભિષેકTags:
amar bhatt , amrut ghayal, dipti desai
, gujarati gazal
, shabdano swarabhishek* Page 1 of 151
* 1
* 2
* 3
* 4
* 5
* 6
* 7
* 8
* 9
* 10
* ...
* 151
SUBSCRIBE
Enter your email address:કવિઓ
Select Sub-category અંકિત ત્રિવેદી અજ્ઞાત અઝીઝ કાદરી અદમ ટંકારવી અદી મીરઝા અનિલ જોશી અમર પાલનપુરી અમૃત ‘ઘાયલ’ અરદેશર ખબરદાર ‘અદલ’ અરૂણ દેશાણી અવિનાશ વ્યાસ અશરફ ડબાવાલા આદિલ મન્સુરી આસીમ રાંદેરી ઇંદુલાલ ગાંધી ઇસુભાઈ ગઢવી ઈંદિરાબેટીજી ઈકબાલ મુન્શી ઉદ્દયન ઠક્કર ઉમાશંકર જોશી ઉશનસ્ ઓજસ પાલનપુરી કમલેશ સોનાવાલા કરસનદાસ માણેક કાંતિ અશોક કાલિદાસ કિલાભાઈ ઘનશ્યામ કુતુબ આઝાદ કૃષ્ણ દવે કૈલાસ પંડિત ખલીલ ધનતેજવી ગની દહીંવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ગૌરાંગ ઠાકર ચંદ્રકાન્ત શે ચંદ્રકાન્ત સુમન ચતુર્ભુજ દોશી ચિંતન નાયક ચિનુ મોદી ચીમનલાલ જોશી ચૈતાલી જોગી જગદીશ જોષી જયંત પલાણ જયંત પાઠક જયલાલ નાયક જલન માતરી જવાહર બક્ષી જીતુભાઈ મહેતા ઝવેરચંદ મેઘાણી ઝાકીર ટંકારવી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ડૉ. વિવેક ટેલર તુલસીદાસ તુષાર શુક્લ દયારામ દલપત પઢીયાર દામોદર બોટાદકર દારા એમ. પ્રિન્ટર દાસી જીવણ દિગંત પરીખ દિલીપ ગજ્જર દિલીપ રાવલ દિલેરબાબુ દીપક ગણાત્રા ‘સાથી’ દુલા ભાયા કાગ ધૂની માંડલિયા ધ્રુવ ભટ્ટ નયન દેસાઈ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટિયા નાઝીર દેખૈય્યા નિરંજન ભગત નીનુ મઝુમદાર નીલેશ રાણા ન્હાનાલાલ કવિ પંચમ શુક્લ પન્ના નાયક પીનાકીન ઠાકોર પુરુરાજ જોશી પ્રણવ પંડયા પ્રભુલાલ દ્વિવેદી પ્રવીણ ટાંક પ્રિતમદાસ પ્રિયકાંત મણિયાર બરકત વિરાણી ‘બેફામ’ બાપુભાઈ ગઢવી બાલમુકુન્દ દવે બાલુ પટેલ બેદાર લાજપુરી બ્રહ્માનંદ ભગવતીકુમાર શર્મા ભદ્રાયુ મહેતા ભરત ત્રિવેદી ભરત વિંઝુડા ભાગ્યેશ ઝા ભાસ્કર વોરા ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ ભુપેન્દ્ર વકિલ ભૂષણ દુઆ મકરંદ દવે મણિલાલ દેસાઈ મનસુખ વાઘેલા મનોજ ખંડેરીયા મનોજ મુની મરીઝ મહેંક ટંકારવી મહેશ શાહ માધવ રામાનુજ મીરાંબાઈ મુકુલ ચોક્સી મુકેશ જોષી મુકેશ માલવણકર મુનિ શ્રી ચિત્રભાનુ મેઘબિંદુ યામિની વ્યાસ યોસેફ મેકવાન રઈશ મનીયાર રઘુનાથ બ્રહ્મભટ્ટ રતિલાલ નાઇક રમણભાઈ પટેલ રમેશ ગુપ્તા રમેશ પારેખ રવિ ઉપાધ્યાય રવિ સાહેબ રસીક દવે રાજેન્દ્ર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ રાવજી પટેલ રાહી ઓઢારીયા લખમો માળી લાલજી કાનપરિયા વિનય ઘાસવાલા વિનોદ જોષી વિનોદ માણેક ‘ચાતક’ વિહાર મજમુદાર વીરુ પુરોહિત વેણીભાઈ પુરોહિત શયદા શિવાનંદસ્વામી શીતલ જોષી શીવરાજ આકાશ શુકદેવ પંડ્યા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા શોભિત દેસાઈ સંત પુનિત સંદીપ ભાટીયા સગીર સુન્દરમ સુરેન ઠાકર ‘મેહુલ’ સુરેન્દ્ર કડિયા સુરેશ દલાલ સુરેશ લાલણ સૈફ પાલનપુરી સૌમ્ય જોશી હરિન્દ્ર દવે હરિહર ભટ્ટ હરીશ મિનાશ્રુ હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષદ ત્રિવેદી હસુ પરીખ હિતેન આનંદપરાગાયકો
Select Sub-category અંકિત ખેડેકર અચલ મેહતા અજિત શેઠ અટ્ટા ખાન અતુલ દેસાઈ અનાર કઠિયારા અનાર શાહ અનિતા પંડિત અનુપ જલોટા અનુરાધા પૌંડવાલ અભરામ ભગત અમન લેખડિયા અમર ભટ્ટ અર્ચના દવે અલ્કા યાજ્ઞીક અશ્વિની ભીડે દેશપાંડે અશ્વૈર્યા મજમુદાર આનંદકુમાર સી. આનલ વસાવડા આરતિ મુન્શી આલાપ દેસાઈ આશા ભોંસલે આશિત દેસાઈ ઉદય મઝુમદાર ઉદિત નારાયણ ઉમંગી શાહ ઉર્મિશ મહેતા ઉષા મંગેશકર ઉસ્માન મીર ઐશ્વર્યા હિરાની કમલેશ અવસ્થી કલ્યાણી કવઠાલકર કવિતા કૃષ્ણમૂર્તિ કવિતા ચોક્સી કિશોર કુમાર કિશોર મનરાજા કૃષાનુ મજમુદાર કેદાર ઉપાધ્યાય કૌમુદી મુનશી ગાર્ગી વોરા ગીતા દત્ત ચંદુ મટ્ટાણી ચિત્રા શરદ ચેતન ગઢવી ચોલા સોઢા જગજીત સિંહ જનાર્દન રાવલ જયેશ નાયક જહાનવી શ્રીમાંનકર જીગીષા ખેરડીયા જીતુદાન ગઢવી ઝરણા વ્યાસ તલત મહેમુદ તેજસ ધોળકિયા દર્શના ગાંધી દર્શના ઝાલા દિપાલી સોમૈયા દીક્ષિત શરદ દીપ્તિ દેસાઈ દેવીયાની પટેલ દેવેશ દવે દ્રવિતા ચોક્સી ધનાશ્રી પંડિત નયન પંચોલી નયનેશ જાની નિનાદ મહેતા નિરુપમા શેઠ નિશા ઉપાધ્યાય નિષ્કૃતિ મહેતા નિસર્ગ ત્રિવેદી નીતિન મુકેશ નીરજ પાઠક પંકજ ઉધાસ પરાગી પરમાર પાર્થ ઓઝા પાર્થિવ ગોહિલ પિયુષ દવે પુરષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રહર વોરા પ્રાચી શાહ ફાલ્ગુની શેઠ બાલી બ્રહ્મભટ્ટ બિજલ ઉપાધ્યાય ભાસ્કર શુક્લ ભુપિન્દર સીંગ ભૂમિક શાહ મનહર ઉધાસ મનોજ દવે મન્ના ડે માલિની પંડિત નાયક મિતાલી સીંગ મુકેશ મેઘના ખારોડ મેધા યાજ્ઞિક રવિન નાયક રવિન્દ્ર સાઠે રાજુલ મહેતા રાસબિહારી દેસાઈ રૂપકુમાર રાઠોડ રેખા ત્રિવેદી રેખા રાવલ લતા મંગેશકર લવણ ગોને વંદના બાજપાઈ વિધિ મહેતા વિનોદ રાઠોડ વિભા દેસાઈ વિરાજ ઉપાધ્યાય વૈશાખી દેસાઈ વૈશાલી મહેતા શંકર મહાદેવન શબનમ વિરમાણી શાન શિવાંગી દેસાઈ શુભા જોશી શેખર સેન શૈલેન્દ્ર ભારતી શૌનક પંડ્યા શ્યામલ મુન્શી શ્રધ્ધા શાહ શ્રેયા ઘોષલ સંજય ઓઝા સંજીવની સચિન લિમયે સપના શાહ સમૂહ ગાન સાધના સરગમ સીમા ત્રિવેદી સુદેશ ભોંસલે સુપલ તલાટી સુરેશ જોશી સુહાની શાહ સોનલ રાવલ સોનિક સુથાર સોલી કાપડિયા સૌમિલ મુન્શી હંસા દવે હરિહરન હર્ષિદાબેન રાવળ હિમાંશુ મકવાણા હિમાલી વ્યાસ નાયક હેમંત કુમાર હેમંત ચૌહાણ હેમા દેસાઈ હેમાંગીની દેસાઈ હેમુ ગઢવીપાનાં
* Barcode
* iPhone Webapp
* Privacy Policy
* ગાયકો
* અનુક્રમણિકા* કવિઓ
તાજેતરનાં કવન * માઘમાં મેં મોકલ્યાં તેડાં – હરીન્દ્ર દવે * હરિ પર અમથું અમથું હેત – રમેશ પારેખ * ચાલો સખી! વૃંદાવન જઈએ – નરસિંહ મહેતા * મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી * જવાય છે – અમૃત ઘાયલ * આગળ મોર્યાં મોગરા – બાલમુકુન્દ દવે * ઝંખના – ઉમાશંકર જોશી * ખારવાનાં ગીત – રાજેન્દ્રશાહ
* આપી આપીને – વિનોદ જોષી * છૂંદણા – ચિંતન નાયક તાજેતરનાં અભિપ્રાયો * અપૂર્વ on જળકમળ છાંડી જાને – નરસિંહ મહેતા * Arvind Mistry on હરિ પર અમથું અમથું હેત – રમેશ પારેખ * MAHESHCHANDRA Naik on હરિ પર અમથું અમથું હેત – રમેશ પારેખ * Parikh Harishchandra Bhogilal on હરિ પર અમથું અમથું હેત – રમેશ પારેખ * અશોક ગ. ભટ્ટ on ચાલો સખી! વૃંદાવન જઈએ – નરસિંહ મહેતા * Devendra Shah on આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા * Sandeep Danteliya on શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ * Adhuro Jaam on મોર બની થનગાટ કરે – ઝવેરચંદ મેઘાણી * ભાવના પટેલ on અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ * Himanshu Trivedi on કૂંચી આપો બાઈજી – વિનોદ જોષી કાવ્ય પ્રકારો * દેશ ભક્તિ * પ્રાર્થના-ભજન * બાળગીત * લગ્નગીત * લોકગીત * સ્તુતી * હાલરડું* ગઝલ
* ગરબા-રાસ* ગીત
* કવ્વાલી * કૃષ્ણગીત જૂની આવૃત્તિઓ જૂની આવૃત્તિઓ Select Month May 2021 April 2021 March 2021 April 2016 March 2016 December 2015 May 2014 March 2014 February 2014 December 2013 August 2013 April 2013 February 2013 May 2012 January 2012 September 2011 August 2011 July 2011 June 2011 May 2011 February 2011 January 2011 October 2010 September 2010 August 2010 July 2010 June 2010 May 2010 April 2010 March 2010 February 2010 January 2010 December 2009 November 2009 October 2009 September 2009 August 2009 July 2009 June 2009 May 2009 April 2009 March 2009 January 2009 December 2008 November 2008 October 2008 September 2008 August 2008 July 2008 June 2008 May 2008 April 2008 March 2008 February 2008 January 2008 December 2007 November 2007 October 2007 September 2007 August 2007 July 2007 June 2007 May 2007 April 2007 March 2007 જાહેર ખુલાસોમિત્રો,
અહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી. સંપર્ક: નીરજ શાહ ( niraj@rankaar.com )DISCLAIMER
This site has been created in appreciation of Gujarati Music without any commercial motive. The songs given are in NO way meant to replace the original soundtracks of the album. If you like what you hear, be sure to purchase the original cassette or CD and thus supporting all the artists that have produced these beautiful songs. The songs are meant for promotional purposes of regional music only and their sole copyright rests with their respective Audio Music Company. You may not download the songs, reproduce the songs in any way that results in copyright violation. If any of these songs cause violation of the copyrights and is brought to my attention by holders of such copyrights, I will remove the concerned songs from the websitepromptly.
Contact: Niraj Shah on niraj@rankaar.com વિશ્વમાં રણકાર8,064 Pageviews
May. 05th - Jun. 05thTop WordPress
Powered by Wordpress . Valid XHTML 1.1 and CSS3 .
Folow us ok.xxx . . A quick way to find bestaustralian casino
to play . 1888 Electrical Services 24 hour emergency electrician near me outlets, wiring, lighting . Call the best attorneys in loveland coloradoDetails
Copyright © 2024 ArchiveBay.com. All rights reserved. Terms of Use | Privacy Policy | DMCA | 2021 | Feedback | Advertising | RSS 2.0